સ્કૂલના ફતવા મુજબ કપડાં પહેરવાથી વિદ્યાર્થીને કંઈ થયું તો શું સંચાલક તેની જવાબદારી લેશે?
સ્કૂલમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, સ્કૂલને તેના નિયમોની ફિકર છે. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નક્કી કરાયેલાં સ્વેટર વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે, ડરના માર્યા વાલીઓ આ અંગે કોઈ ફરિયાદ રકી શકતા નથી. બાળક ઠંડીથી ઠરી રહ્યું છે પરંતુ સ્કૂલને તેના નિયમોની ફિકર છે.