ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત માટે સારા સમાચાર. દેશભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે મોટી છલાંગ લગાવી છે. જેને કારણે ગુજરાતનું સ્થાન હવે અન્ય રાજ્યોની સરખામણીએ મોખરે છે. જોકે, તેની પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક અભિયાન મોટો ભાગ ભજવી ગયું છે. જે તેઓ દ્વારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમને શરૂ કરાવેલું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં વાત થઈ રહી છે વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમિટની. જીહાં, આ ઔદ્યોગિક મેળાવડાને કારણે ગુજરાતમાં રોકાણ વધ્યું છે. જેને પગલે ગુજરાત બિઝનેસ સેક્ટરમાં મોખરે પહોંચ્યું છે. કૃષિ ક્ષેત્રે મધ્યપ્રદેશ, સેવાકીય ક્ષેત્રમાં કર્ણાટક, ઔદ્યોગિક ક્ષેત્રમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત મોખરે પહોંચ્યું છે. આમ, દેશમાં બિઝનેસ સેક્ટરમાં ગુજરાતને મોખરે પહોંચાડવા માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટની મહત્ત્વની ભૂમિકા છે.


દેશના દરેક રાજ્યોની સમૃદ્ધિનો આંક છેકેમકે, તેના આધારે જે તે રાજ્યોનો જે તે રાજ્યોની GSD સિટિ મેસ્ટીક વિકાસ કે તે રાજ્યોમાં હતાં. પ્રોડક્ટ્સ-કુલ પરગણું ઉત્પાદન ઉપરથી નક્કી મૂડીરોકાણની સ્થિતિનું થાય છે જેને તેને બીજા રાજ્યોમાં રહે રાજ્યોની આંકલન લગાવી કુલ આવક તરીકે પણ ઓળખાય છે. જેના સાથે તે રાજ્ય દરમાં રા એ પૂરીને તેનો પણ તાલ નસલ છે. જે આ કડા ઉપલબ્ધ છે, તે મુજન દેશમાં ખારાષ્ટ્ર કુલ ૨.૭૩ લાખ કરોડની આવક સાથે પ્રથમ, તામિલનાડુ રૂપિયા 21.88 લાખ કરોડની કુલ આવક સાથે બીજા નંબરે અને ગુજરાત 21.47 લાખ કરોડની કુલ આવક સાથે ત્રીજા ક્રમે આવે છે. જ્યારે ચોથા નંબરે કુલ રુ. 20.10 શકાય છે. જે લાખ કરોડની આવક સાથે કર્ણાટક અને કુલ 19.41 લાખ કરોડની આવક સાથે ઉત્તરપ્રદેશ પાંચમા નંબર છે.


દરેક રાજ્યોની કુલ આવક (SDP)માં સૌથી મહત્વની બાબત એ છે કે, આ રાજ્યોને આ જે કુલ આવક થઈ છે તેમાંથી કેટલાં ટકા આવક કયા સેક્ટરમાંથી આવી છે તે મહત્ત્વનું છે. કારણકે, તેનાથી રાજ્યોમાં થતાં મુડી રોકાણનું આંકલન પણ લગાવી શકાય છે. ગુજરાતમાં જે કુલ આવક થઈ છે તે માંથી કૃષિ સેક્ટરમાંથી 19 ટકા આવક આવી છે. ઉદ્યોગ સેક્ટરમાંથી 45 અને સર્વિસ (સેવા) સેક્ટરમાંથી 36 ટકા આવક થઈ છે. એનો સીધો અર્થ એ થાય કે ગુજરાત ઔદ્યોગિત સેક્ટરમાં મોખરાનું રાજ્ય બની ગયું છે. સરેરાશ આવક ઉદ્યોગ ક્ષેત્રમાંથી આવી રહી છે.