`સુરતથી ગુજરાત અને ગુજરાતથી મારો દેશ આગળ વધશે`, બુર્સમાં દોઢ લાખ નવી રોજગારી મળશે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું સુરતની વાત જ અલગ છે. હુરત એટલે હુરત...કામમાં લોચો મારે નહીં અને ખાવામાં જોડે નહીં એ અમારા સુરતીઓ. સુરતનો વિકાસ થશે તો ગુજરાતનો થશે અને ગુજરાતનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે.