`જે ગઈકાલે ફઝલ દાદા બનતો હતો, આજે જોડી રહ્યો છે હાથ`, રખિયાલમાં સડકછાપ ટપોરીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન!
અમદાવાદમાં બેફામ બનેલા અસામાજિક તત્વો પર પોલીસે મોટું એક્શન લીધું છે. તલવાર સાથે નીકળેલા આરોપીઓને અમદાવાદ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીઓનું સરઘસ કાઢીને શાન ઠેકાણે લાવી છે.