GSRTC Jobs 2023: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત રોડવેઝ વિભાગે (GSRTC) ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ રાજ્યમાં ડ્રાઇવરની બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 7 ઓગસ્ટથી ફોર્મ ભરાવવાનું શરૂ થઇ ગયું છે, ઉમેદવારો 6 સપ્ટેમ્બર સુધી ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અરજી કરવા માટે અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજન્ટને એક પણ રૂપિયો આપ્યા વિના કેનેડા જવું છે તો કરો આ પ્રોસેસ,ઝંઝટ વિના પહોંચી જશો
અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી


નોટીફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) માં 4062 ડ્રાઇવરો અને  3342  કંડક્ટરોની ભરતી કરવામાં આવશે. આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે 18500 નો ફિક્સ પગાર આપવામાં આવશે.


પોસ્ટ ઓફિસની છે આ શ્રેષ્ઠ ફિક્સ ડિપોઝિટ યોજના, આટલા મહિનામાં જ પૈસા ડબલ
દહીમાં આ વસ્તુ મિક્સ કરીને સ્નાન કરવાની દૂર થશે આર્થિક તંગી, નોટોથી છલકાશે તિજોરી
'Twitter એ એકાઉન્ટમાં 20 લાખ મોકલ્યા, યુઝર્સ ખુશ': તમે પણ કમાઈ શકો છો


GSRTC Jobs 2023: વય મર્યાદા
ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 25 વર્ષથી 34 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરનાર અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
BIG NEWS : Mukesh Ambani એ વેચી નાખ્યું પોતાનું ઘર, આટલા કરોડ રૂપિયા મળી રકમ


GSRTC નોકરીઓ 2023: આટલી અરજી ફી ચૂકવવી પડશે
આ ડ્રાઇવ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ 250 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અનામત વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.


Garden Leave: Resign આપ્યા પછી જોઈએ છે રજાઓ અને પૂરો પગાર પણ તો આ રજાઓ પાડજો
ચોમાસામાં ચપટી વગાડતાં દૂર થઇ જશે વાળ ખરવાની સમસ્યા, અપનાવો લીમડાનો આ ઉપાય


GSRTC Jobs 2023: આ રીતે કરો અરજી 
સ્ટેપ્સ 1: સૌ પ્રથમ, ઉમેદવારો નિગમની સત્તાવાર વેબસાઇટ, gsrtc.in પર જાઓ.
સ્ટેપ્સ 2: ત્યારબાદ ભરતી સેક્શન પર જાવ.
સ્ટેપ્સ 3: હવે ઉમેદવારો અહીં આપેલ સંબંધિત લિંક પર ક્લિક કરો.
સ્ટેપ્સ 4: પછી ઉમેદવારો તેમનું અરજી ફોર્મ ભરો.
સ્ટેપ્સ 5: હવે ઉમેદવારો જરૂરી દસ્તાવેજો અપલોડ કરે છે.
સ્ટેપ્સ 6: ત્યારબાદ એપ્લિકેશન ફી ચૂકવો.
સ્ટેપ્સ 7: પછી ઉમેદવાર અરજી ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ્સ 8: હવે ઉમેદવાર અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
સ્ટેપ્સ 9: છેલ્લે ઉમેદવાર અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.


શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube