ગુજરાતનો આ વિસ્તાર કહેવાય છે `રોડ ટુ હેવન`, કારણ જાણીને દરેક ગુજરાતી ગર્વની અનુભૂતિ કરશે
Kutch tourisam : સફેદ રણ જોવા માટે તો પ્રવાસીઓ ઉમટી પડે છે. પણ શું તમે રોડ ટુ હેવન વિશે જાણો છો? આ એક એવો વિસ્તાર છે જેને જોવા માટે પણ હવે તો દેશ વિદેશથી લોકો ઉમટી પડે છે. ખાસ જાણો તેના વિશે...તમે એકવાર આ રોડ પરથી પસાર થશો તો જન્નતને ભૂલી જશો