ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ફરી બદલીનો દોર યથાવત રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. તો બીજી બાજુ ગુજરાત વિકાસ સેવાના વર્ગ-રના અધિકારીની બદલી કરવામાં આવી છે. 25 તાલુકા વિકાસ અધિકારીની બદલીઓ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં અધિકારીઓની બદલી કરાઈ છે. તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલીના આદેશ અપાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી




ગુજરાતમાં 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી આ રીતે કરાઈ છે...


  1. મહેસાણાના જોટાણામાં TDO કલ્પનાબેન ભૂરીયા

  2. સુરેન્દ્રનગરમાં દસાડા-પાટડીના TDO જીગરભાઈ ચૌધરી

  3. અરવલ્લીમાં મેઘરજના TDO બેલાબેન પટેલ

  4. સુરેન્દ્રનગરમાં ચુડાના TDO દક્ષાબેન શાહ

  5. ગ્રામ વિકાસ કચેરીના ચીટનીશ અધિકારી એ.જી.પટેલ

  6. એમ.આઈ.પરમારની હાંસોટ TDO તરીકે બદલી

  7. એસ.કે.મનાતની ખેડામાં વસો TDO તરીકે બદલી

  8. પી.ટી.પાયઘોડેની દાંતીવાડા TDO તરીકે નિમણૂક

  9. ડાંગમાં આહવાના TDO તપન એચ.ત્રિવેદી બન્યા

  10. બનાસકાંઠાના ચીટનીશ કમ TDO ભૌમિક ચૌધરી

  11. કચ્છના ચીટનીશ કમ TDO ઝહુરહુસેન ઘોરી

  12. દાહોદના TDO તરીકે દિપકભાઈ ચૌધરી

  13. ગળતેશ્વરના TDO તરીકે રાજેશકુમાર જોષી

  14. છોટા ઉદેપુરના TDO તરીકે પૂનમ ડામોરની બદલી

  15. પાટણના સાંતલપુર TDO તરીકે સોનુ શર્મા

  16. કચ્છમાં ભુજના TDO સંજયકુમાર ઉપલાણા

  17. પાટણના સમી TDO બન્યા યોગેશ ભાવસાર

  18. મૌલિકકુમાર શર્મા અમીરગઢના TDO બન્યા

  19. અલ્પના નાયર વ્યારાના TDO બન્યા

  20. ધ્રુવકુમાર પટેલ આમોદના TDO બન્યા

  21. એમ.બી.હાથીવાલા સુબીરના TDO બન્યા

  22. પાટણના ચીટનીશ કમ TDO ભાવનાબેન બી.રાણા

  23. સાબરકાંઠાના ચીટનીશ કમ TDO વિણાબેન આલ

  24. રોહિતકુમાર કલસરિયા બગસરાના TDO બન્યા

  25. મહેશકુમાર શિરોયા બાબરાના TDO બન્યા