Gujarat Weather Forecase : રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ હવે શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગ દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો પારો નીચો રહે છે. પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત્ કરવામાં આવી રહી છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Gold Silve:ભાભીની ઇચ્છા પૂરી કરવાનો ભાઇને મળ્યો મોકો,કારણ કે સસ્તું થઇ ગયું છે સોનું
આ પણ વાંચો:  કોણ છે જસનીત કૌર! જેના ફોટોગ્રાફ જોઈ પેન્ટ ભીનું થઈ જાય,ફોલોઅર્સને મોકલે છે નગ્ન PIC
આ પણ વાંચો:  સ્ત્રીના સંતોષ માટે પુરૂષના લીંગની જાડાઇ અને લંબાઇ કેટલી હોવી જોઇએ? આ રહ્યો જવાબ


દેશમાં ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ અને કરાના કારણે બદલાતો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ છે, પરંતુ જલ્દી જ કમોસમી વરસાદથી ગુજરાતને આંશિક રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની સંભાવના છે. પરંતું આ બાદ આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. 


આ પણ વાંચો: નશીલા આકાઓને માફક આવ્યું ગુજરાતનું આ શહેર : ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું ગેટવે બન્યું
આ પણ વાંચો: મહિને અઢી લાખ પગાર, પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાતમાં સરકારી નોકરીની આ તક ગુમાવતા નહિ

આ પણ વાંચો: 120 Rs સસ્તો થઈ જશે LPG ગેસ : 8 Rs ઘટશે CNGના ભાવ, હિટ છે નેચરલ ગેસની નવી ફોર્મ્યુલા
આ પણ વાંચો: ના પંચરનું ટેન્શન ના તો હવા નિકળવાનો ડર, આવી રહ્યા છે આવા ટાયર, જાણો ડિટેલ્સ


ગરમીની આગાહી કરતા તેમણે કહ્યું કે, ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વધશે. 


ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે હાલ ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. વિન્ડ પેટર્નમાં પણ ફેરફાર થશે અને તેની હવામાન પર અસર વર્તાશે. ગુજરામાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.


રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ
એટલું જ નહિ, માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી માટે લોકોએ ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.


આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube