Himatnagar Gujarat Chutani Result 2022: ભાજપના વીડી ઝાલાની જીત, 8860 મતથી જીત
Himatnagar Gujarat Chunav Result 2022: ગુજરાત ચૂંટણી 2022 હિંમતનગર બેઠક પર થશે ખરાખરીનો ખેલ,અહીં ભાજપનું પ્રભુત્વ છે. પરંતુ જીત આસાન નથી.હિંમતનગર બેઠક પર પાટીદારોનું એકછત્ર શાસન પણ પૂરું થઈ ગયું. ક્ષત્રિય સમાજના રણજીતસિંહ ચાવડા પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપે અહીંથી બેઠક જીતી હતી.
Himatnagar Gujarat Chutani Result 2022: કોંગ્રેસનું ધ્યાન ગત ચૂંટણીમાં પાતળી સરસાઈથી ચુકી જવાયેલી બેઠકો પર પણ છે. જે પૈકીની એક બેઠક હિંમતનગર વિધાનસભા બેઠક છે. જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાનો કોંગ્રેસના ઉમેદવાર કમલેશકુમાર પટેલ સામે પાતળી સરસાઈથી વિજય થયો હતો. જેથી આ બેઠક રાજકીય ક્ષોની રડારમાં છે.હિંમતનગર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત માટેની તૈયારીઓ કરી રહી છે. ગુજરાતમાં રાજકીય વિકાસની સાથે સાથે જાતિવાદ પર પણ ચૂંટણી લડવામાં આવે છે. આવી જ એક બેઠક છે સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક.
હિંમતનગર બેઠક પર ભાજપના વીડી ઝાલાની જીત, 8860 મત થી વિજય થયા
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 28
પક્ષ : ભાજપ આગળ
મત : 9847 મતે આગળ
રાઉન્ડ પૂર્ણ બેલેટ બાકી
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 28
પક્ષ : ભાજપ આગળ
મત : 9840 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 24
પક્ષ : ભાજપ આગળ
મત : 4842 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 22
પક્ષ : ભાજપ આગળ
મત : 3700 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 21
પક્ષ : ભાજપ આગળ
મત : 3267 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 19
પક્ષ : ભાજપ આગળ
મત : 1331 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 18
પક્ષ : ભાજપ આગળ
મત : 3100 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 17
પક્ષ : ભાજપ આગળ
મત : 1634 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 15
પક્ષ : ભાજપ આગળ
મત : 1000 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 14
પક્ષ : ભાજપ આગળ
મત : 1400 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 12
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 1670 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 11
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 1670 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 10
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 4408 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 8
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 5000 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 5
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 8695 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 4
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 6425 મતે આગળ
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 2
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :212 મતે આગળ
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 1
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :670 મતે આગળ
આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો: Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો: Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 22
પક્ષ : ભાજપ આગળ
મત : 3700 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 21
પક્ષ : ભાજપ આગળ
મત : 3267 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 21
પક્ષ : ભાજપ આગળ
મત : 3267 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 19
પક્ષ : ભાજપ આગળ
મત : 1331 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 18
પક્ષ : ભાજપ આગળ
મત : 3100 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 17
પક્ષ : ભાજપ આગળ
મત : 1634 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 15
પક્ષ : ભાજપ આગળ
મત : 1000 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 14
પક્ષ : ભાજપ આગળ
મત : 1400 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 12
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 1670 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 11
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 1670 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 10
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 4408 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 8
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 5000 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 5
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 8695 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 4
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 6425 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 3
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :3000 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 2
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :212 મતે આગળ
સાબરકાંઠા
બેઠક : હિંમતનગર
રાઉન્ડ : 1
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :670 મતે આગળ
2022ની ચૂંટણી
ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપે નવા ચહેરાને મેદાને ઉતાર્યો છે..ભાજપ વીડી જાલાને ટીકિટ આપી છે તો કોંગ્રેસમાંથી કમ્લેશ પટેલ અને આપ માંથી નિર્મલસિંહ પરમાર ને ટિકિટ આપવામાં આવી છે....
2017ની ચૂંટણી
2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા (રાજુભાઈ ચાવડા)નો કોંગ્રેસના ઉમેદવાર કમલેશકુમાર પટેલ સામે પાતળી સરસાઈથી વિજય થયો હતો. જેથી આ બેઠક રાજકીય પક્ષોની રડારમાં છે.
2012ની ચૂંટણી
ભાજપના રાજુભાઈ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલને 1,712 વોટથી પરાજય આપ્યો હતો. રાજુભાઈ ચાવડા 2012માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા અને જીત્યા હતા. પરંતુ તેમણે પક્ષ પલટો કરતા 2014ની પેટાચૂંટણીમાં અને 2017માં પણ તેઓ ભાજપની ટિકિટ પરથી વિજેતા થયા હતા.
આ પણ વાંચો: Uttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube