Rivaba ના સમર્થનમાં આવી ગુજરાતની મહિલાઓ, Social Media પર પણ થઈ `વાહવાહી`
સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના (Ravindra Jadeja) પત્ની રિવાબાના નિવેદનની રાજ્યભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રિવાબાના (Rivaba Jadeja) આ નિવેદનને ક્યાંક મહિલાઓનું સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક મહિલાઓ દ્વારા તેનો વિરોધ (Opposed) કરવામાં આવી રહ્યો છે