Gujarat Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં ગણિત વિષયને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. આ સાથે જ ધોરણ 11મા પ્રવેશ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસું આવ્યું પણ વરસાદ ક્યાં છે? જાણો આગામી 5 દિવસ ક્યા કેવો રહેશે વરસાદ


ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. ધોરણ 10 બેઝીક ગણિત હશે તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મળશે. વર્ષ 2024 -25 શૈક્ષણિક સત્રથી આનો લાભ મળશે. 


રૂંવાટા ઉભા કરી દેતા LIVE CCTV, સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું દર્દનાક મોત