CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય: હવે શહેરી વિસ્તારોનો વિકાસ ડબલ ગતિએ થશે, જાણો કેવી રીતે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે 2023-24 ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે.
પાટીલે કોને આપી આવી ચેતવણી, મોટી જવાબદારી મળે એટલે પોતાને સંસ્થાથી ઉપર ન સમજવું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
30348% વધી ગયો આ શેર, ₹13.50 વધીને ₹4070 આવ્યો ભાવ, 1 લાખના બની ગયા ₹3.01 કરોડ
રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ 2023-24 ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.
ગુજરાતની દીકરીને પાછી આપો, અરિહાને બચાવવા જર્મનીમાં જંગ પર ઉતર્યા ભારતીયો
મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.
રોજ ડેનમાર્કથી ડુક્કર, ઈરાનથી માછલી, ફ્રાંન્સથી સિગારેટ, કરોડોનો દારૂ મંગાવેછે આ છટક