દેશના સ્માર્ટ સીટીઓમાં અમદાવાદ ચોથા તો ડાયમંડ સીટી સુરત પાંચમાં સ્થાને
ભારત સરકાર દ્વારા દેશના સૌથી સ્માર્ટ સીટીના ક્રમ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના સુરત શહેરને દેશના સૌથી સ્માર્ટ સીટીઓમાં પાંચમો ક્ર્મ આપવામાં આવ્યો છે. મહત્વનું છે, કે આ જાહેરાત હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી હતી. જેમાં નાગપુર શહેર 360.21 પોઇન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે અમદાવાદને ચોથો ક્રમાક મળ્યો હતો.
તેજશ મોદી/સુરત: ભારત સરકાર દ્વારા દેશના સૌથી સ્માર્ટ સીટીના ક્રમ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના સુરત શહેરને દેશના સૌથી સ્માર્ટ સીટીઓમાં પાંચમો ક્ર્મ આપવામાં આવ્યો છે. મહત્વનું છે, કે આ જાહેરાત હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી હતી. જેમાં નાગપુર શહેર 360.21 પોઇન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે અમદાવાદને ચોથો ક્રમાક મળ્યો હતો.
મહત્વું છે, કે 265.35 પોઇન્ટ સાથે અમદાવાદ ચોથા ક્રમ પર છે. જ્યારે 223.58 ક્રમ સાથે વડોદરા છઢ્ઢા ક્રમ પર છે. મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી જેમાં ટોપ ટેન શહેરમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રવિણ તોગડિયા ચૂંટણી લડશે તો ભાજપને નુકશાન થશે: શંકરસિંહ વાઘેલા
મહત્વનું છે કે ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેઇન સ્માર્ટ સીટી અંતર્ગત દેશના અનેક શહેરો સ્માર્ટ સીટીમાં પરિવર્તિત થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ લીસ્ટમાં 98 શહેરોને ક્રમ આપવામાં આવ્યા છે. ગુજરાતના શહેરો પણ દિવસેને દિવસે સ્માર્ટ થઇ રહ્યા છે.