ભારત હવે એ દેશ બનવા જઇ રહ્યો છે જ્યારે ઓલમ્પિકમાંથી મેડલોના ઢગલા લાવશે
આવનારા વર્ષોમાં દેશના વૈશ્વિક સ્તરે શાનદાર પ્રદર્શન કરે તે રોડમેપ તૈયાર કરવાનો છે. તમે રાજ્યોના ખેલાડીઓને આગળ વધવામાં વધુ શું કરી શકે તે માટે ચર્ચાઓ કરવામાં આવી સમિતિ બજેટમાં પણ રમતગમત વિભાગ અને ખલડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. જે પણ ખેલાડીઓ દેશ માટે રમે તે નાત જાત નથી જોતો એક ટિમ થઈને રમે તે મહત્વનું છે તેવું અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ટેન્ટસિટી2 ખાતે આજે કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાત ગૃહમંત્રી અને સ્પોર્ટસ મંત્રી હર્ષ સંઘવી નીઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સ્પોર્ટસ ડેવલોપમેન્ટ કોંફરન્સ ખુલ્લો મૂકવામાં આવી હતી.
નર્મદા : આવનારા વર્ષોમાં દેશના વૈશ્વિક સ્તરે શાનદાર પ્રદર્શન કરે તે રોડમેપ તૈયાર કરવાનો છે. તમે રાજ્યોના ખેલાડીઓને આગળ વધવામાં વધુ શું કરી શકે તે માટે ચર્ચાઓ કરવામાં આવી સમિતિ બજેટમાં પણ રમતગમત વિભાગ અને ખલડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. જે પણ ખેલાડીઓ દેશ માટે રમે તે નાત જાત નથી જોતો એક ટિમ થઈને રમે તે મહત્વનું છે તેવું અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ટેન્ટસિટી2 ખાતે આજે કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાત ગૃહમંત્રી અને સ્પોર્ટસ મંત્રી હર્ષ સંઘવી નીઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સ્પોર્ટસ ડેવલોપમેન્ટ કોંફરન્સ ખુલ્લો મૂકવામાં આવી હતી.
આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ખેલો ઇન્ડિયાને વધુ પ્રભાવી બનાવવાનનો છે. આ કોન્ફરન્સમાં ભારતભરનાં લગભગ 20 રાજ્યોનાં ડેલિગેટ્સ હાજર છે. બે દિવસ સુધી રમત ગમત ક્ષેત્રે નવા આયામો મેળવવા ચર્ચા કરવામાં આવી કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે પોતાની જણાવ્યું કે, આવનારા વર્ષોમાં દેશના વૈશ્વિક સ્તરે શાનદાર પ્રદર્શન કરે તે રોડમેપ તૈયાર કરવાનો છે. તમે રાજ્યોના ખેલાડીઓને આગળ વધવામાં વધુ શું કરી શકે તે માટે ચર્ચાઓ કરવામાં આવી સમિતિ બજેટમાં પણ રમતગમત વિભાગ અને ખલડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે.
જે પણ ખેલાડીઓ દેશ માટે રામે તે નેટ જાત નથી જોતો એક ટિમ થઈને રમે તે મહત્વનું છે. આપણી પાસે રમત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય દેશો કરતા વધારે છે. પૂર્વ ખેલાડીઓને ખેલો ઇન્ડિયા સેન્ટર સાથે જોડી શકીએ દેશભરમાં 1000 થી વધુ ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ થશે ખેલો ઇન્ડિયા યુથ અને ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમની માફક ખેલો ઇન્ડિયા ટ્રાયબલ પણ શરુ કરવાની વિચારણા આ કોન્ફરન્સમાં કરવામાં આવી છે. સ્કૂલ ગેમ્સને લઈને આપણે ગંભીર બનવાની જરૂર છે નવી યુથને સ્પોર્ટ્સ પોલિસી પણ કેન્દ્ર સરકાર લાવવા જે રહી છે મહારાષ્ટ્રમાં હાલ જે બની રહ્યું છે તે બાબતે અનુરાગ ઠાકુરે બોલવાની ના પાડી હતી.
સ્પોર્ટ્સ કોન્ફ્રન્સમાં ભાગ લેવા માટે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવી પણ ટેન્ટસિટી ખાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે રીતે ચક દે મુવી માં ડાયલોગ છે કે મુજે કિસી સ્ટેટ્સ કે નામ ન સુનાઈ દેતે હૈ,ન તો મુજે કિસી ટિમ કે નામ સુનાઈ દેતે હૈ મુજે સિર્ફ એક હી નામ સુનાઈ દેતા હૈ ઔર વોહ હૈ ઇન્ડિયા ઇન્ડિયા સિર્ફ ઇન્ડિયા. રમતવીરોને નોકરી બાબતે હર્ષ સંઘવીએ જણવ્યું હતું કે, દેશના અલગ ક્ષેત્રો આમ આ બાબતે પાગલો ભરાઈ રહ્યા છે. દેશમાં કોર્પોરેટ અને પ્રાયવેટ કંપનીઓમાં રંગમત ક્ષેત્રોના લોકો પ્રાધાન્ય આપવામાં આવે છે. હજુ વધુ પ્રાધાન્ય કેવી રીતે મળે તેવી ચર્ચાઓ આવી કોન્ફ્રન્સમાં થતી હતી. દેશભરમાં એક યુનિવર્સલ સિસ્ટમ હોવી જોઈએ. દરેક રાજ્ય ઓલમ્પિકમાં વિજેતા બનનારને એક સરખી રકમ કેવી રીતે આપી શકે અલગ લેગ રકમ આપવાથી ખેલાડીઓ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. આ બાબતની પણ ચર્ચા આ કોન્ફ્રન્સમાં કરવામાં આવી છે. ઓલમ્પિકમાં વિજેતા થયા પછી જ નહિ તે પેહલા પણ ખેલાડીઓને અત્યાધુનિક ટ્રેનિંગ આપવા માટે આ કોન્ફ્રન્સમાં કેન્દ્ર સરકાર દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની રાજકીય રમત બાબતે હર્ષ સંઘવીએ કોઈ જવાબ આપ્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube