અમદાવાદ નહીં ગુજરાતના આ શાનદાર શહેરમાં જ કરાય નોકરી! દરેક કામમાં મળે છે સૌથી ઉંચો પગાર
High Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...
High Salary Job; દરેકની ઈચ્છા હોય છેકે, તેમને ઉંચા પગારવાળી સારી નોકરી મળે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અન્ય શહેરોની સરખામણીએ મુંબઈ-દિલ્લીમાં ઉંચો પગાર છે તે સ્વભાવિક છે. કારણકે, આ શહેરોમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને લાખો લોકો વસેલા છે. દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...
દરેકની ઈચ્છા હોય છેકે, તેમને ઉંચા પગારવાળી સારી નોકરી મળે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અન્ય શહેરોની સરખામણીએ મુંબઈ-દિલ્લીમાં ઉંચો પગાર છે તે સ્વભાવિક છે. કારણકે, આ શહેરોમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને લાખો લોકો વસેલા છે. દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...
ચેન્નાઈ (Chennai) : ચેન્નાઈમાં પણ સેલેરીનું પેકેજ તમને વાર્ષિક 7થી 8 લાખનું મળે છે. અહીં ઓટોમોબાઈલ સિવાય આઈટી સેક્ટરમાં તમને સારી નોકરી મળી શકે છે. ચેન્નાઈમાં સમસ્યા એ છે કે અહીં રહેણાંક સમસ્યા સૌથી વધારે છે.
નોયેડા ( Noida) : દિલ્હીના નોયેડામાં તમે નોકરી કરવા માગો છો તો અહીં 7થી 9 લાખ રૂપિયાનું પેકેજ મળે છે. અહીં આઈટી સેક્ટર સિવાય સોફ્ટવેર ડેવલોપમેન્ટ, કોડિંગ પ્રોગ્રામીંગ અને બીપીઓ સેક્ટરમાં તમને લાભ મળે છે.
હૈદરાબાદ (Hyderabad): હૈદરાબાદમાં તમને સેલેરી પેકેજ 8થી 9 લાખ રૂપિયા મળી રહે છે. અહીં તમને ફાર્મા, કેમિકલ, બાયોટેક અને આઈટી કંપનીઓમાં સારો પગાર મળી શકે છે.
પુના (Pune) : પુનામાં તમે નોકરી કરવા માગો છો તો આ મહારાષ્ટ્રનું બેસ્ટ શહેર છે. અહીં તમને 8થી 10 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજની નોકરી મળી રહેશે. અહીં ઓટોમોબાઈલ સિવાય આઈટી સેક્ટરન કંપનીઓમાં તમને નોકરીની તક મળી શકે છે.
ગુરૂગ્રામ (Gurugram) : ગુરૂગ્રામમાં પણ તમને આરામથી 8થી 11 લાખનું સેલેરી પેકેજ મળી શકે છે. અહીં મલ્ટિનેશનલ કંપનીઓના હેડક્વાટર આવેલા છે. અહીં સ્ટાર્ટકપ કંપનીઓ પણ એટલી જ છે. જો તમે પણ અહીં નોકરી કરવા માગો છો તો ગુરૂગ્રામ એ બેસ્ટ શહેર છે.
મુંબઈ (Munbai) : મહારાષ્ટ્રના મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અહીં તમને કામ તો આરામથી મળી રહેશે સાથે પૈસા પણ મળસે. મુંબઈમાં તમે નોકરી કરો છો તો તમને 9થી 10 લાખનું પેકેજ મળી શકે છે. અહીં ફાયનાન્સિયલ સેક્ટર, સોફ્ટવેર એન્ડ ક્લાઉડ કમ્ય્પ્યુટિંગ સર્વિસ અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં બહુ રૂપિયા છે.
બેંગલુરું (Bengluru) : બેંગલુરું એ આઈટી હબ ગણાય છે. અહીં વિશ્વની મોટી કંપનીઓ મોટાનું આઈટી હેડક્વાર્ટર બનાવે છે. બેંગલુરું એટલે જ મોંઘુ થતું જાય છે. રહેવા માટે આ સૌથી બેસ્ટ શહેર છે. અહીં તમને સોફ્ટવેર, કોડિંગ, ડેટા સાયન્સ કે એઆઈ રિલેટેડ કામ આવડે છે તો તમને અહીં નોકરી મળી રહેશે. અહીનું પગાર ધોરણ 10 લાખ રૂપિયાથી પણ વધારે છે.
સુરત (Surat) : સેલેરી પેકેજ 7થી 8 લાખ રૂપિયા, કયા સેક્ટરમાં સૌથી વધારે પગાર છે તો અહીં ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઈલ્સ અને આઈટી સેક્ટરની નોકરીમાં તમને સૌથી સારા પૈસા મળી શકે છે.