રોતા રોતા યુવક બોલ્યો: `પેપર ફૂટતાં અમારું મનોબળ ચકનાચૂર થઈ ગયું`, મેં તો મહેનત કરી, પણ મમ્મી પેપર ફૂટી ગયું...!
Exam Pater Leak: અમદાવાદમાં કેટલાક વિદ્યાર્થીઓ રીતસરના રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ.