ખેડા: ખેડા જિલ્લામાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે અને નાસતા ફરતા આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એસઓજી પોલીસે મંગળવારે દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષ ફરાર આરોપી બિપીન વાઘેલાની કઠલાલ ચોકડી પાસેથી ધરપકડ કરી કરી કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા એસઓજી પોલીસને બાતમી મળી હતી તેના આધારે મંગળવારે કઠલાલ ચોકરી પાસેથી દારૂના ગુનામાં સંડાવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું બિપીન મહેન્દ્ર વાઘેલા જણાવ્યું હતું. 

લતીફ સાથે પણ સંપર્કમાં આવેલો નજીર વોરા 1994થી કરતો હતો આ કામ, હવે થયો જેલ ભેગો


બિપીન વાઘેલા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશના ગુનામાં ફરાર હોવાનું જાણવા મળતાં તેની અટકાયત કરવામાં આવી હતી. બિપી છેલ્લા વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. વધુ તપાસ માટે આરોપી બિપીન વાઘેલાને કઠલાલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube