કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ પૂર્ણ; દાદાની 54 ફૂટની મહાકાય મૂર્તિ તૈયાર, જાણો અદ્દભૂત ભોજનાલયની વિશેષતા

સાળંગપુરમાં હનુમાનજીની મંદિર ખાતે આગામી હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી મહાકાય પ્રતિમાનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.