20 ડિસેમ્બરે જસદણની યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. એક જ વિધાનસભા બેઠકની મતગણતરી કરવાની હોવાથી તંત્ર માટે વધુ કોઈ મુશ્કેલી નહોતી. એક જ મતગણતરી કેન્દ્ર ખાતે 14 જેટલા ટેબલ પર 19 રાઉન્ડમાં આ ગણતરી હાથ ધરાઈ. ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ કુંવરજી સતત આગળ રહ્યા. જો કે શરૂઆતમાં આ લીડ થોડી ઓછી હતી. પરંતુ જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ કુંવરજીની લીડ વધતી ગઈ. આઠમા રાઉન્ડની મતગણતરીમાં લીડમાં ફરી ઘટાડો થયો હતો. જેથી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવ્યા અને ભાજપના કાર્યકરો થોડા નિરાશ થયા, પરંતુ નવમા રાઉન્ડ બાદ કુંવરજીની લીડ ફરી વધતી ગઈ. 11 વાગ્યાને 10 મિનિટ બાદ મતગણનાના તમામ રાઉન્ડ પૂર્ણ થયા અને કુંવરજીએ 19985 મતોથી જીત મેળવી. કુંવરજીની જીતથી ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા અને જીતનો જશ્ન છવાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણમાં 19 રાઉન્ડમાં મતગણતરી પૂરી થઈ હતી. ત્યારે 19 રાઉન્ડમાં કોને કેટલી લીડ મળી, કયા રાઉન્ડમાં કોણ આગળ રહ્યું અને કોન કેટલું પાછળ રહ્યું તે જોઈ લો. જોકે, ઓગણીસે ઓગણીસ રાઉન્ડમાં કુંવરજી જ આગળ રહ્યા હતા. તેમણે ક્યાંય પોતાના ભૂતપૂર્વ ચેલાને આગળ આવવા દીધા ન હતા. 


  • પ્રથમ રાઉન્ડ    


કુંવરજીને મળ્યા 4699 મત
અવસર નાકિયાને મળ્યા 3704 મત
તફાવત - 995 મત


  • બીજો રાઉન્ડ  


કુંવરજીને મળ્યા 9044 મત
અવસર નાકિયાને મળ્યા 7806 મત
તફાવત - 1238 મત


  • ત્રીજો રાઉન્ડ    


કુંવરજીને મળ્યા  13777 મત
અવસર નાકિયાને મળ્યા 11062  મત
તફાવત - 2715 મત


  • ચોથો રાઉન્ડ     


કુંવરજીને મળ્યા  17813 મત
અવસર નાકિયાને મળ્યા 14745   મત
તફાવત -  3068  મત


  • પાંચમો રાઉન્ડ   


કુંવરજીને મળ્યા 24528  મત
અવસર નાકિયાને મળ્યા 16849   મત
તફાવત - 7679   મત


  • છઠ્ઠો રાઉન્ડ      


કુંવરજીને મળ્યા 30962  મત
અવસર નાકિયાને મળ્યા 19964  મત
તફાવત -  10998  મત


  • સાતમો રાઉન્ડ  


કુંવરજીને મળ્યા  35192 મત
અવસર નાકિયાને મળ્યા    24482 મત
તફાવત -   10710 મત


  • આઠમો રાઉન્ડ


કુંવરજીને મળ્યા  38523 મત
અવસર નાકિયાને મળ્યા 29587  મત
તફાવત -    મત


  • નવમો રાઉન્ડ     


કુંવરજીને મળ્યા 43099  મત
અવસર નાકિયાને મળ્યા  33640  મત
તફાવત -  9459  મત


  • દસમો રાઉન્ડ    


કુંવરજીને મળ્યા   49650 મત
અવસર નાકિયાને મળ્યા 38056  મત
તફાવત -   11594 મત


  • અગિયારમો રાઉન્ડ


કુંવરજીને મળ્યા  54671 મત
અવસર નાકિયાને મળ્યા  41610  મત
તફાવત -   13061 મત


  • બારમો રાઉન્ડ    


કુંવરજીને મળ્યા  60273 મત
અવસર નાકિયાને મળ્યા  44890  મત
તફાવત -   15383 મત


  • તેરમો રાઉન્ડ    


કુંવરજીને મળ્યા   66080 મત
અવસર નાકિયાને મળ્યા  48366  મત
તફાવત -  17714  મત


  • ચૌદમો રાઉન્ડ    


કુંવરજીને મળ્યા   મત
અવસર નાકિયાને મળ્યા   મત
તફાવત -    મત


  • 19મો રાઉન્ડ


કુંવરજીને મળ્યા  90268 મત
અવસર નાકિયાને મળ્યા  70283 મત
તફાવત -    મત