ગળતેશ્વર: ખેડાના ગળતેશ્વર થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા યુનિટ 5થી 6ની વચ્ચે લિફ્ટનું દોરડું તૂટી જતા એક શ્રમજીવીનું મોત થયું છે.. અન્ય બે લોકોને ઇજા થઈ હોવાના પણ અહેવાલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ખેડાના ગળતેશ્વર થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા યુનિટ 5થી 6ની વચ્ચે લિફ્ટનું દોરડું તૂટી જતા યુવક 60 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. પાવર સ્ટેશનમાં સેફ્ટીના અભાવે ઘટના બની


દુઘટનામાં મોતને ભેટનાર શ્રમ જીવી યુવકની ઉમર માત્ર 18 વર્ષ જ હતી. તેનું નામ ઉપેન્દ્ર કિશોરરાય યાદવ છે. જે બિહારના મોલનપુરનો રહીશ હોવાનું કહેવાય છે.