અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતા ભંગને લઇને કોંગ્રેસે લખ્યો ચૂંટણી પંચને પત્ર
અમિત શાહની રેલીમાં અચારસંહિતા ભંગ થયાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને આ અંગે જાણાકરી આપી છે. મહત્વનું છે, કે ગાંધીનગર ઉમેદવારી ભરવા માટે આવેલા અમિત શાહે રેલી યોજી હતી આ રેલીમાં આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો કોંગ્રેસના મનીષ દોશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમિત શાહની રેલીમાં અચારસંહિતા ભંગ થયાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને આ અંગે જાણાકરી આપી છે. મહત્વનું છે, કે ગાંધીનગર ઉમેદવારી ભરવા માટે આવેલા અમિત શાહે રેલી યોજી હતી આ રેલીમાં આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો કોંગ્રેસના મનીષ દોશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે, કે સરદાર પટેલ પ્રતિમા ચાર રસ્તા પાસે 3 હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લેતા હતા. ત્યારે લાઉડ સ્પીકરની મજૂરી કઈ રીતે આપી? તે અંગેનો કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરી છે. મહત્વનું છે, કે રોડ શોના કારણે ઠેર ઠેર ટ્રાંફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. પોલીસ કમિશનરે ટ્રાંફિક અંગેનું જાહેરનામું બહાર પડાયું નહોતું અને અમિત શાહે રેલી કરી હ
કોંગ્રેસે અંતિમ બાજી ખોલી, પરેશ ધાનાણી અને અહેમદ પટેલને ઉતારશે મેદાને
અમિત શાહ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હોવાથી તેમની સામે તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લઘન થયો છે. જાહેર રસ્તાને વગર મંજૂરીએ બંધ કરી દેવાની કામગીરી આચાર સહિતા નો ભંગ છે. આચાર સાહિતાના ભંગના કારણે અમિત શાહ પર તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.