અમરેલી: ખાંભા નજીક આવેલા પાતળા ગમમાં રહેણાંક વિસ્તારમાં સિંહ ધૂસી જતા ઘરના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ધરમાં મગફળીના ઠગલને પર સિંહે સિંહાસન બનાવ્યું હતું. આસપાના વિસ્તારના લોકોનું ટોળુ સિંહેને જોવા માટે એકઠું થયું હતું. સિંહ રૂમમાં ધૂસ્યા બાદ તેની જાણ થતા ઘરના લોકો દ્વારા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો...અંબાણી પરિવાર તરફથી ભગવાનને આમંત્રણ, દ્વારકાધીશને ભેટ ધરી મોંઘી કંકોત્રી...


[[{"fid":"189537","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Lione-In-House-2","field_file_image_title_text[und][0][value]":"Lione-In-House-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Lione-In-House-2","field_file_image_title_text[und][0][value]":"Lione-In-House-2"}},"link_text":false,"attributes":{"alt":"Lione-In-House-2","title":"Lione-In-House-2","class":"media-element file-default","data-delta":"1"}}]]


સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ થતા DCF સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને એક કલાકની જહેમત બાદ સિંહને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં અવાર-નવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે. ત્યારે ખાંભા નજીક આવીજ એક ઘટના સામે આવી હતી. (સિંહનો વીડિયો જોવો અહીં ક્લિક કરો )