જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :ગુજરાતમા ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ વચ્ચે આણંદમાં દારૂની મહેફિલ પકડાઈ છે. આંકલાવના ઉમેટામાં દારૂની મેહફિલ પકડાઈ છે. ખાનગી ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે પોલીસ ત્રાટકી હતી. આ દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા છે. સાથે જ 4 ડાન્સર યુવતીઓ પણ પકડાઈ છે. ગત રાતે દારૂની મેહફિલ માણતા પકડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING