`માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનું આ પ્રમાણે વિભાજન કરાયું`, જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
સ્થાનિક આગેવાન બળવંત ભાઇ બારોટે જણાવ્યું હતું કે મતોના રાજકારણ માટે આ પ્રમાણે વિભાજન થયું, અમારી બેંક ડેરી કચેરી પાલનપુર હતુ જે અમને સાનુકૂળ હતુ પણ હવે માત્ર આધારકાર્ડ રેશનકાર્ડ જેવા સરકારી કામ માટે પણ થરાદના ચક્કર ખાવા પડશે. માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનું આ પ્રમાણે વિભાજન કરવામાં આવ્યુ છે.