Mahuva Gujarat Chunav Result 2022: ભાવનગર જિલ્લાની મહુવા બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ હતી. જોકે 1998 થી અહીં સતત પાંચ ટર્મથી ભાજપનો વિજય થઇ રહ્યો છે. આ બેઠક પર હાલમાં ભાજપનું જાણે એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે.મહુવા વિધાનસભા બેઠકઃ-


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકની કુલ વસ્તી 3,61,002 છે, જેમાં1,79,152 પુરૂષો અને 1,81,850 મહિલાઓનનો સમાવેશ થાય છે. આ બેઠક પર જો મતદારોની સંખ્યા વિશે વાત કરીએ તો અહીં અંદાજે કુલ મતદારો 2,38,937 છે. જે પૈકી 1,22,634 પુરૂષ મતદારો અને 1,16,301 મહિલા મતદારો છે. જ્યારે 2 અન્ય મતદારો પણ છે. અહીં બહુમત કોળી સમાજનો હોય છેલ્લા વર્ષોમાં વ્યાપક રાજકીય જાગૃતિનાં કારણે ચુંટણીમાં પ્રભાવિક ભૂમિકા રહી છે. પરિણામે મહુવા, પાલીતાણા અને ભાવનગર-ગ્રામ્ય સીટ પર કોળી સમાજનાં ઉમેદવાર વિજેતા બન્યા છે. આ ઉપરાંત લોકસભાનાં વિજેતા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી જ આવે છે.


  • સુરતની મહુવા અને બારડોલી વિધાનસભાની મતગણતરી પૂર્ણ

  • સુરત મહુવા અને બારડોલીનું પરિણામ જાહેર

  • 91000+ ની લીડ સાથે ઈશ્વર પરમાર વિજેતા

  • મહુવાથી મોહન ડોઢીયા વિજેતા



2022ની ચૂંટણીઃ-
આ વખતે મહુવા બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ છે. 


પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    શિવા ગોહિલ
કોંગ્રેસ     કનુ કલસરિયા
આપ    અશોક જોલિયા 


2017ની ચૂંટણીઃ-
વર્ષ 2017માં રાઘવભાઇ મકવાણાએ 44,410 મતો સાથે પક્ષ માટે આ સીટ જાળવી રાખી હતી અને હાલ તેઓ જ આ બેઠક પર ધારાસભ્ય છે. 


2012ની ચૂંટણી:-
વર્ષ 2012માં ભાવનાબેન મકવાણા આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.