ચેતન પટેલ, સુરત : સુરતના સીટી લાઈટ વિસ્તારની અકસ્માતની જોરદાર ઘટના બની છે. અહીં એક કારના ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર ફુટપાથ પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં ફુટપાથ પર સુતેલા કાર પર કાર ચડી જતા મજુરવર્ગના લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં ફરી ધ્રુજી ધરા અને લોકોના પેટમાં પડી ફાળ, વિગતો જાણવા કરો ક્લિક 


આ ઘટના પછી કારચાલક ફરાર છે. પોલીસે આ ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આમ, મોટી દુર્ઘટના થવા છતાં પણ જે થયું તે સારું થયું એમ કહી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક