ગાંધીનગરઃ રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા છે. 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અધિકારીઓની થઈ બદલી


રાજકુમાર પાંડિયનની બદલી ADGP લો એન્ડ ઓર્ડરમાં મૂકાયા


અજય કુમાર ચૌધરીને મહિલાના સેલના ADGP બનાવાયા


વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ


જયપાલસિંહ રાઠોડ જોઈન્ટ જેસીપી સેક્ટર-2 અમદાવાદ


લીના પાટીલ એડિશનલ કમિશનર વડોદરા


સુધીર ચૌધરીના આઈબીના નવા એસપી બન્યા


હિમકરસિંહ એસપી રાજકોટ ગ્રામ્ય


બલરામ મીણા DCP ઝોન-1 અમદાવાદ


અજય કુમાર ચૌધરીને મહિલા સેલના ADGP બનાવાયા


વિધિ ચૌધરીને સ્પેશિયલ બ્રાન્ચનાં સ્પેશિયલ કમિશનર


લીના પાટીલને જેસીપી ક્રાઈમ એન્ડ લૉ ઓર્ડરમાં મૂકાયાં


IPS સુધીર દેસાઈને ગાંધીનગર ઈન્ટેલિજન્સમાં મૂકાયા


ઉષા રાડાને સાબરકાંઠાથી બદલીને વડોદરા મોકલાયાં


રવીન્દ્ર પટેલને પાટણથી ગાંધીનગર પોલીસ હાઉસિંગમાં મૂકાયા


મેઘા તેવારને અમદાવાદ ગ્રામ્યમાંથી સાબરકાંઠા મૂકાયાં


મેઘા તેવાર સાબરકાંઠા SRPF ગ્રુપ 6નાં કમાન્ડટ બન્યાં


કોમલ વ્યાસને અમદાવાદથી બદલીને જામનગર SRPFમાં મૂકાયાં


IPS કોમલ વ્યાસ જામનગર SRPFનાં કમાન્ડટ બન્યાં