દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ: સુરતી યુવાને સૈનિક ફંડમાં રૂપિયા 5.61 લાખ આપ્યા
સુરતી યુવાને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું. યુવકે રૂ 5.61 લાખ સૈનિક ફંડમાં આપ્યા. યુવાને 1.80 લાખની કિંમતની બાઇક રૂ 7.50 લાખમાં ખરીદી. રૂ 5.61 લાખની વધારાની રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમાં આપ્યા હતા. કંપની દ્વારા એક એવી શરત મુકાઈ હતી કે બાઇકની કિમત બાદ ઓકશન થનારી તમામ રકમ સૈનિક ફંડમાં આપવામા આવશે.
ચેતન પટેલ, સુરત: સુરતી યુવાને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું. યુવકે રૂ 5.61 લાખ સૈનિક ફંડમાં આપ્યા. યુવાને 1.80 લાખની કિંમતની બાઇક રૂ 7.50 લાખમાં ખરીદી. રૂ 5.61 લાખની વધારાની રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમાં આપ્યા હતા. કંપની દ્વારા એક એવી શરત મુકાઈ હતી કે બાઇકની કિમત બાદ ઓકશન થનારી તમામ રકમ સૈનિક ફંડમાં આપવામા આવશે.
એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં નવી કોલેજોને મળી મંજૂરી, ફાર્મસીમાં 360 સીટોનો થયો વધારો
જાવા કંપની દ્વારા દેશમા માત્ર 13 બાઇક લોન્ચ કરવામા આવી હતી. આ બાઇકના વેચાણ અંગે તેઓએ એક શરત મુકી હતી કે તમામ બાઇકની કિંમત બાદથી ઓકશન થશે અને ઓકશન બાદની તમામ રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમાં આપવામા આવશે. રૂ 1.80 લાખની કિંમતની આ મોંઘીદાટ બાઇક સુરતના એક દેશપ્રેમી રવિએ ખરીદવાનું પસંદ કર્યુ હતુ. રવિ નાનપણથી જ દેશભક્ત હતો તથા દેશમાટે અન્ય રીતે મદદરુપ થવાની તેનામાં ચાહના હતી. આ બાઇકનું જ્યારે ઓકશન કરવામા આવ્યું ત્યારે ઓકશનમાં તેમની સાથે પાંચ અન્ય લોકો હતા.
ખેડૂતોની મોટી જીત, પેપ્સીકો કંપનીએ બટાકાના કોપીરાઈટ મુદ્દે કરેલા કેસ પાછા ખેંચ્યા
જુઓ LIVE TV