આડા સંબંધોના વરવા દ્રશ્યોનો Video જુઓ, પ્રેમિકાની જાહેરમાં થઈ ધોલાઈ
જાહેરમાં પતિ-પત્નીની લડાઈ, પ્રેમી-પ્રેમિકાની લડાઈ, પરણેત્તર સંબંધોમાં થતા ઝઘડા અને લડાઈના અનેક વીડિયો સામે આવતા હોય છે. પણ વડોદરામાં આજે જે ઘટના બની તે રોમાંચક બની રહી હતી. વડોદરા (Vadodara) ના મધ્ય વિસ્તારમાં આવેલી મામાની પોળમાં એકાએક કોલાહલ શરૂ થઈ ગયું હતું, જ્યારે અનૈતિક સંબંધો મામલે બોલાચાલી થઈ હતી. અહીં અનૈતિક સંબંધોના વરવા દ્રશ્યો સર્જાયા હતા, તો જોનારાઓએ આ ઘટનાનો વીડિયો (Video) બનાવ્યો હતો. વડોદરામાં પરિણીત પુરુષના પરિવારજનોએ તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી હતી.
રવિ અગ્રવાલ/વડોદરા :જાહેરમાં પતિ-પત્નીની લડાઈ, પ્રેમી-પ્રેમિકાની લડાઈ, પરણેત્તર સંબંધોમાં થતા ઝઘડા અને લડાઈના અનેક વીડિયો સામે આવતા હોય છે. પણ વડોદરામાં આજે જે ઘટના બની તે રોમાંચક બની રહી હતી. વડોદરા (Vadodara) ના મધ્ય વિસ્તારમાં આવેલી મામાની પોળમાં એકાએક કોલાહલ શરૂ થઈ ગયું હતું, જ્યારે અનૈતિક સંબંધો મામલે બોલાચાલી થઈ હતી. અહીં અનૈતિક સંબંધોના વરવા દ્રશ્યો સર્જાયા હતા, તો જોનારાઓએ આ ઘટનાનો વીડિયો (Video) બનાવ્યો હતો. વડોદરામાં પરિણીત પુરુષના પરિવારજનોએ તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી હતી.
એકાએક DPS બંધ કરવાની જાહેરાતથી વાલીઓ ગિન્નાયા, કહ્યું-અમારા સંતાનોના ભવિષ્યનું શું?
પહાડ પરથી પત્થરો તૂટીને પડી રહ્યા છે છતા ગુજરાતીઓ ગાડી ચલાવી રહ્યા છે
આમ, આ સમગ્ર દ્રશ્યો જોઈને લોકોએ તેના વીડિયો બનાવ્યા હતા. આમ, અનૈતિક સંબધોના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube