જય પટેલ/વલસાડ :દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાપી સહિત વલસાડ જિલ્લામાં, સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો સલામતીના ભાગરૂપે ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.


તને બોયફ્રેન્ડ મારા જેવો ચાલશે? મારા જેવાને બિપાશા બાસુ જોઈતી હોય તો ક્યાં જાય? પ્રોફેસર વિદ્યાર્થીનીને પૂછી નાંખ્યા આવા સવાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વહેલી સવારે 9:17 વાગ્યે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3.5નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્ર નાસિકમાં નોંધાયું છે. ભૂકંપના આંચકાને પગલે વાપી સહિતના વિસ્તારમાં લોકોના ઘરના બારી દરવાજા હલ્યા હતા, જેને કારણે લોકોમાં ગભરાટ પણ જોવા મળ્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :