Morbi News : મોરબીમાં એક ચોંકાવનારો વીડિયો સનસનીખેજ બન્યો છે. આ વીડિયો અશ્લીલ હરકતોનો છે. જેમાં એક રીક્ષામાં કપલ અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું. આ વીડિયોમાં એક યુવક એક યુવતીને શારીરિક અડપલા કરી રહ્યો હતો. મોરબી શહેરમાં રીક્ષામાં અશ્લિલ હરકતનો આ વીડિયો હાલ વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસે રીક્ષાચાલકની અશ્લીલ હરકતો કેમેરામાં કેદ થઈ છે. જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં છોકરી સાથે અશ્લીલ હરકતો કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે. આ વિસ્તાર ટ્રાફિકથી ભરેલો છે, ત્યારે કેવી રીતે આ યુવક ખુલ્લેઆમ યુવતી સાથે શારીરિક ચેડા કરી શકે છે. 


ગુજરાતીઓને આ ફેમસ દરિયા કિનારે હવે માવો ખાઈને થૂંકવુ મોંઘું પડશે, થશે દંડ


 


PM મોદીનું સપનુ સાકાર થયું : પહેલી બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનને પણ પાછળ પાડે તેવું