ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે.