ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 27 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસરોને તાત્કાલિક બદલી સ્થળે પહોંચવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. રાજ્યની 27 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સામૂહિક બદલીના હુકમ શુક્રવારે રાત્રે કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING