અતુલ તિવારી/ગાંધીનગર: રાજ્યના 600 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (એમ.વાય.એસ.વાય) નો લાભ મળી શકતો ન હતો પરંતુ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને હવે સરકારી સહાયનો લાભ મળશે. રાજ્યના શિક્ષણ વિભાગે હાલ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક હિતકારી નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓના પ્રશ્નોના ત્વરીત નિકાલ લાવવા તજજ્ઞ સમિતિ દ્વારા જીઆર. અને દરેક અરજીઓનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓની સહાયની દરખાસ્તોને લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 


ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ; અમરેલીમાં મીની વાવાઝોડા વચ્ચે કેટલાક ગામોમાં મેઘરાજાની બેટીંગ


શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે AAPમાં? રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે પહેલા આપ્યો મોટો સંકેત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube