મહાનગરપાલિકાઓનું નવુ સીમાંકન 6 મહિનામાં પૂરું કરવાનો આદેશ અપાયો
મહાનગર પાલિકાઓનું છ મહિનામા નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. ગાંધીનગર અને જુનાગઢ સિવાયની મનપા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં આગામી ઓક્ટોબર મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીઓ નવા સીમાંકન સાથે કરવાનો નિર્ણય લેવાયો છે.
ગાંધીનગર :મહાનગર પાલિકાઓનું છ મહિનામા નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. ગાંધીનગર અને જુનાગઢ સિવાયની મનપા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં આગામી ઓક્ટોબર મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીઓ નવા સીમાંકન સાથે કરવાનો નિર્ણય લેવાયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube