`રાજવી તો હંમેશા રાજા જ હોય, એમને કોઈ પદ ના હોય, આતો રજવાડાનું એક સ્ટેજ નીચું લઈ આવ્યાં`
આ કાર્યક્રમમાં માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાના નિવેદનની સામે આંદોલન છેડનારા પદ્મિનીબા વાળાને આગળ સ્ટેજમાં સ્થાન ન મળતા સંમેલનની પૂર્ણાહુતિ તેમના બખેડા સાથે થઈ હતી.