દેશભરમાં CAAના વિરોધ વચ્ચે ગુજરાતનો પ્રથમ કિસ્સો, પાકિસ્તાની મહિલાને અપાઈ નાગરિકતા
હાલ ભારતના અનેક દેશોમાં સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ ( citizenship amendment act 2019) નો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હી તથા પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા જોવા મળી. ત્યારે ગુજરાતનો પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પાકિસ્તાની (Pakistan) મુસ્લિમ મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. દ્વારકા (Dwarka) માં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. હસીના અબ્બાસઅલી વરસારીયા નામની પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે.
રાજુ રૂપારેલિયા/દ્વારકા :હાલ ભારતના અનેક દેશોમાં સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ ( citizenship amendment act 2019) નો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હી તથા પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા જોવા મળી. ત્યારે ગુજરાતનો પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પાકિસ્તાની (Pakistan) મુસ્લિમ મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. દ્વારકા (Dwarka) માં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. હસીના અબ્બાસઅલી વરસારીયા નામની પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે.
Unjha Lakshachandi Mahayagya: પહેલા જ દિવસે પાટીદારોએ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અનેક પાકિસ્તાની નાગરિકો વસે છે. અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ ઘેરા સમાજના લોકોએ પણ નાગરિકતા સંશોધન બિલને આવકાર્યું હતું, અને તેઓને જલ્દી જ નાગરિકતા મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....