VIDEO: પીએમ વીરાનાં બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા PM મોદી થયા ભાવુક, કહ્યું; `હું મારી ભાવનાઓ રોકી ન શક્યો`
બનાસકાંઠામાં પીએમ મોદીના જ્યારે બહેનોએ ઓવારણાં લીધા ત્યારે ભાવુક થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, જ્યારે બનાસકાંઠાની માતાઓ અને બહેનો દ્વારા મારા ઓવારણાં લીધા ત્યારે હું મારી ભાવનાઓને રોકી શક્યો નહોતો.