ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે નવા વર્ષ નિમિત્તે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને લખ્યુંકે, સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…!! આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય….નવા સંકલ્પો, નવી પ્રેરણાઓ તથા નવા લક્ષ્યો સાથે ગુજરાત હરહંમેશ સિદ્ધિના ઉચ્ચ  સોપાનો સર કરે તેવી અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન...


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube