17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીથી ગુજરાતથી મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરમાં વાયબન્રટ સમિટનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ સાથે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તેમજ શોપિંગ ફે્સટીવલનું પણ ઉદ્ઘાટન કરવાના છે.
કિંજલ મિશ્રા, અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીથી ગુજરાતથી મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરમાં વાયબન્રટ સમિટનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ સાથે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તેમજ શોપિંગ ફે્સટીવલનું પણ ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે ઝી 24 કલાક પાસે છે પીએમના ગુજરાત પ્રવાસની એક્સક્લુસીવ માહીતિ....
પ્રધાનમંત્રીનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
- 17મી જાન્યુઆરી 12-25 કલાકે દિલ્હી એરપોર્ટથી રવાના થશે
- 2 કલાકે પહોંચશે અમદાવાદ એરપોર્ટ
- 2.20 કલાકે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હેલીપેડ પહોંચશે
- 2-30 કલાકે વાઈબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શો માં આપશે હાજરી
ગ્લોબલ ટ્રેડ શો નુ
ઉદઘાટન કરાવશે.1 કલાક કાર્યક્રમમાં રહેશે હાજર
- 3-35 કલાકે અમદાવાદ જવા રવાના
- 4 કલાકે વી.એસ હોસ્પિટલ પહોચશે
સરદાર વલ્લભ ભાઇ પટેલ હોસિપટલ નુુ કરશે લોકાર્પણ
સભાને પણ કરશે સંબોધન
- 5.30 કલાકે રીવરફ્ન્ટ પહોચશે
શોપિંગ ફેસ્ટીવલનુ કરશે ઉૉદઘાટન
- 6.35 એ અમદાવાદ થી ગાંધીનગર જવા થશે રવાના
- 7 વાગે મહાત્મા મંદિર પહોચશે
મહાત્મા મંદિરમા 2 કલાક સુઘી રહેશે રોકાણ
ગાલા ડિનર નુ આયોજન
વાયબ્રન્ટ મા આવેલા વિવિધ દેશના ડિગ્નીટરીઓ સાથે કરશે ગાલા ડિનર
- 9.15 એ રાજભવન જવા રવાના
રાત્રિ રોકાણ રાજભવન મા કરશે
ભાજપ ના સાસંદો ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે કરી શકે છે બેઠક
18 જાન્યુઆરીએ 8.30 કલાકે મહાત્મા મંદિર પહોચશે
- 8.30 થી 9.45 વિવિધ ડિગ્નીટરી સાથે કરશે બેઠક
- 10 કલાકે વાઇબ્રન્ટ સમિટ 2019 નુ કરશે ઉદઘાટન
- 1.30 કલાકે ડિગ્નીટરી સાથે લંચ
- 2 થી 5 વાગ્યા સુધી વિવિધ દેશના પ્રતિનિધી મંડળ સાથે 1 ટુ 1 મીટીંગ કરશે
- 5-30 થી 6.30 દરમ્યાન 2 દેશો વચ્ચે દ્વિ પક્ષીય ચર્ચા
- 6.40 એ લેસર લાઇટ શો નુ કરાશે ઇનોગ્રેશન
- 7-30 એ ડિગ્નીટરી સાથે ગાલા ડિનર
- 8-35 એ દાંડી કુટિર ની લેશે મુલાકાત
- 8.45 એ રાજભવન જવા રવાના. રાત્રિ રોકાણ રાજભવન કરશે
19 જાન્યુઆરી એ સવારે 11 કલાકે રાજભવન થી અમદાવાદ જવા રવાના થશે
- 11.25 એ અમદાવાદ એરપોર્ટ થી સુરત જવા રવાના થશે
- 12.20 એ સુરત એરપોર્ટ પહોચશે
- 1.05 એ સીલવાસા હેલિપેડ પહોચશે