Rahul Gandhi Defamation Case: માનહાનિ કેસમાં રાહુલે 13 એપ્રિલ સુધી જામીન, 3 મેના રોજ સજા પર સુનાવણી
Rahul Gandhi Defamation Case : માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત... સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને આપ્યા જામીન.... સજા અને દોષ સામે સ્ટેની અરજી પર 13 એપ્રિલે સુનાવણી થશે..