દાહોદમાં રાહુલ ગાંધીનો હુંકાર, ભાજપે અમીર-ગરીબના બે ભારત બનાવ્યા, અમે નાગરિકો-આદિવાસીઓને તેમનો હક અપાવીશું
Rahul Gandhi Gujarat Visit : આદિવાસી સંમેલનમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવ્યા ગુજરાત, દાહોદમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા... તેમણે આદિવાસીઓને તેમનો હક અપાવવાની વાત કરી