LIVE દૃશ્યો: રાજકોટમાં યુવતી બની રણચંડી, સિટી બસના ડ્રાઈવરે છેડતી કરતા જાહેરમાં ફડાકા ઝીંક્યા
આ ઘટના ત્રિકોણ બાગ બસ સ્ટોપ પાસે બની હતી, જ્યાં બસ રોકી લોકોએ ડ્રાઈવરને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજકોટ: સોશિયલ મીડિયામાં આજકાલ અનેક વીડિયો વાયરલ થાય છે, ત્યારે રાજકોટમાં એક યુવતી રણચંડી બનીને સિટી બસના ડ્રાઈવરને તમાચા મારીને પાઠ ભણાવ્યો હતો. રાજકોટમાં યુવતીની છેડતી કરનાર સિટી બસના ડ્રાઈવરને યુવતી સહિત લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
આ ઘટના ત્રિકોણ બાગ બસ સ્ટોપ પાસે બની હતી, જ્યાં બસ રોકી લોકોએ ડ્રાઈવરને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube