જાવેદ સૈયદ/અમદાવાદ :શાંતિ બિઝનેસ સ્કુલમાં બે દિવસીય રોબોટ ચેમ્પિયનશિપ 2019 યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપના ઈનોગ્રેશનમાં ચીફ ગેસ્ટ તરીકે આઈએએસ અધિકારી ડો. વિનોદ રાવ અને રીહો ક્રુવ અને નિલેશ કોરગાવકરે હાજરી આપી હતી.


સતત ચોથા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જુઓ તમારા ખિસ્સાના કેટલા રૂપિયા ઓછા થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોપલ સેલા ખાતે આવેલી શાંતિ બિઝનેસ સ્કુલમાં આજે બે દિવસીય રોબોટ ચેમ્પિયનશિપ 2019માં 1200 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો. આજના આધુનિક યુગમાં રોબોટને રૂટીન કામોમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, તે કેવી રીતે મલ્ટી વર્ક કરી શકે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 


ધનુષે રજનીકાંતની દીકરીને કેવી રીતે પટાવી હતી? એક અફવાથી તેની આખી જિંદગી બદલી ગઈ હતી
 
આ ચેમ્પિયનશિપમાં જે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે અને ટેકનિકલ બાબતોના જાણકાર છે, તે તમામ બાળકોએ અલગ અલગ રોબોટ બનાવી એક્ઝિબિશનમાં મૂક્યા હતા. એક રોબોટ કઈ અલગ લગ રીતે કામ કરે છે તેની જાણકારી પણ એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.   


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :