vibrant gujarat global summit 2024 : ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું છે. ત્યારે આ વખતે ગ્લોબલ ટ્રેડ શોમાં અવનવા આકર્ષણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વખતે રોબોટે આકર્ષણ બન્યું છે. રોબોટ રેસ્ટોરાં અને કંપનીમાં પણ કામ કરે છે.  આ રોબોટને તૈયાર કરવામાં એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના આ રોબોટનું નામ ડેસર છે. આ રોબોટ તમામ માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું છે. આ ગુજરાતની કંપનીએ બનાવ્યું છે. હાલમાં સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. ત્યારે આ રોબોટમાંથી એક રોબોટ જય શ્રી રામ પણ બોલે છે.


વલસાડના નામાંકિત બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત, ઘરમાં જ ઢળી પડ્યા


અયોધ્યામાં કારસેવક બનેલા મોરબીના ડોક્ટરને મળ્યું રામ મંદિરનું આમંત્રણ, આસું છલકાયા