Sanand Gujarat Chutani Result 2022: અમદાવાદ ગ્રામ્યમાં ભાજપનો દબદબો, સાણંદમાં ભાજપના કનુ પટેલની જીત
Sanand Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન થઈ ચૂક્યું છે. હવે મતદારોએ કોના પર પસંદગી ઉતારી છે તે જોવાનું છે. આજે પરિણામનો દિવસ છે. ઈવીએમમાં રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિ કેદ છે. જાણો કોણ બન્યા તમારા ધારાસભ્ય...
Sanand Gujarat Chutani Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર સૌ કોઈની નજર છે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના પરિણામો ખૂબ જ અગત્યના છે. એટલે જ આ ચૂંટણી હાઈપ્રોફાઈલ બની છે. એમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ચૂંટણીમાં રોમાંચ વધારી દીધો છે. અને એટલે જ ગુજરાતનો ચૂંટણી જંગ બની ગયો છે રસપ્રદ
જીલ્લો - અમદાવાદ
બેઠક- સાણંદ
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કનુ પટેલ
રાઉન્ડ - 8
મતથી આગળ- 17561
જીલ્લો - અમદાવાદ
બેઠક- સાણંદ
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કનુ પટેલ
રાઉન્ડ - 7
મતથી આગળ- 15753
જીલ્લો - અમદાવાદ
બેઠક- સાણંદ
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કનુ પટેલ
રાઉન્ડ - 6
મતથી આગળ- 11833
આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો: Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો: Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો
જીલ્લો - અમદાવાદ
બેઠક- સાણંદ
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કનુ પટેલ
રાઉન્ડ - 5
મતથી આગળ- 7021
જીલ્લો - અમદાવાદ
બેઠક- સાણંદ
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કનુ પટેલ
રાઉન્ડ - 4
મતથી આગળ- 4580
જીલ્લો - અમદાવાદ
બેઠક- સાણંદ
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કનુ પટેલ
રાઉન્ડ - 2
મતથી આગળ- 3450
બેઠક : સાણંદ
રાઉન્ડ : ૧
પક્ષ : કોંગ્રેસના રમેશ પટેલ આગળ
મત : ૧૩૨૭ મતથી
સાણંદ વિધાનસભા બેઠક-
અમદાવાદની સાણંદ બેઠક હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહી છે. અહીં મોટાભાગે ઉદ્યોગો આવેલા છે. આ વિધાનસભા બેઠક પર સાણંદ અને બાવળા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર 2 લાખ 7 હજાર 282 મતદારો છે. જેમાંથી કોળી પટેલ મતદારો સૌથ વધારે છે. વર્ષ 2012માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. સાણંદ બાવળા બેઠક પર આ વખતે 2022માં ત્રિપાંખિયો જંગ થશે. સાણંદ કોંગ્રેસનું ગણાય છે અને બાવળા ભાજપનો ગઢ ગણાય છે. અને હવે આ જંગમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. જેથી જંગ વધુ રોચક બન્યો છે.
2022ની ચૂંટણી-
વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે કનુભાઈ પટેલને ફરી રીપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે રમેશ કોળીને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ કુલદીપ વાઘેલાને ટિકિટ આપી છે. અલગ-અલગ સમાજમાંથી આવતા ઉમેદવારોના કારણે ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.
2017ની ચૂંટણી-
વર્ષ 2017ની ચૂંટણીમાં અહીંથી ભાજપના કનુભાઈ પટેલ જીત્યા હતા. જેમના પિતા કરમશી પટેલ અગાઉની ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા. કરમશી પટેલ પક્ષ બદલી ભાજપમાં જોડાયા હતા. જે બાદ 2017માં તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી હતી.
2012ની ચૂંટણી-
વાત જો 2012ની ચૂંટણીની કરીએ તો તેમાં ભાજપના ઉમેદવાર કમાભાઈ રાઠોડ અને કોંગ્રેસના કરમશી પટેલ વચ્ચે જંગ થયો હતો. જેમાં કરમશી પટલે કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા.
આ પણ વાંચો: Uttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube