સુરતના આ હિસ્સાઓને ત્રણ દિવસ સુધી નહીં મળે પાણી! કારણ કે...
આ મામલા વિશે સચિન અને કનકપુર-કનસાડ નગર પાલિકાને પણ લેખિત કાર્યપાલક ઈજનેર દ્વારા જાણ કરાઈ છે અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.
સુરત : સુરત શહેરના કેટલાક હિસ્સામાં લોકોને ત્રણ દિવસ સુધી પાણીનો પુરવઠો નહીં મળે. હકીકતમાં સુરતની વરિયાવ જૂથ યોજનાની પાઈપલાઈનની કામગીરીનું સમારકામ ચાલી રહ્યું છે અને આ રિપેરિંગને પગલે ઓલપાડ અને શહેરના કેટલાક વિસ્તારને 29થી 31મી જાન્યુઆરી પીવાનું પાણી નહીં મળે.
આજે 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ, વિગતો જાણવા કરો ક્લિક
આ પાણી પુરવઠા જૂથ યોજનામાં આવતા સાંધીએર, પાનસરા,કારેલી, અંભેટા, હજીરા,બુડિયા જેવા સમાવિષ્ટ ગામોને જાણ કરાઈ છે.
અમદાવાદ શહેરમાં હત્યા સિલસિલો યથાવત: કચરો નાખવા જેવી સામાન્ય બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો
આ મામલા વિશે સચિન અને કનકપુર-કનસાડ નગર પાલિકાને પણ લેખિત કાર્યપાલક ઈજનેર દ્વારા જાણ કરાઈ છે અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...