આને ગધેડા પર બેસાડીને ગામમાં ફેરવો, જેણે સાવરણાથી વૃદ્ધ માતાને માર્યું, video જોઈ તમારુ કાળજુ કંપી ઉઠશે
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માતાને ઢસરીને માર મારતા ક્રુર દીકરાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારુ કાળજુ કંપી ઉઠશે. જનતાને સાવરણાથી માર મારતા દીકરાનો વીડિયો વાયરલ થયો છે. મોરબીનો આ વીડિયો મધર્સ ડેની ઉજવણીના એક દિવસ બાદ સામે આવ્યો છે, જે જોઈને તમે પણ નરાધમ પુત્ર પર ફિટકાર વરસાવશો. કારણ હતું માત્ર નાના દીકરાના ઘરે જવાનું...