ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29%, ફરીથી વિદ્યાર્થીનીઓએ બાજી મારી
અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. માર્ચ 2020માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી.