રાજ્ય મહેસૂલ વિભાગનો મોટો સપાટો: પાંચ ડેપ્યુટી કલેક્ટરને સમય પહેલા જ કરાયા રિટાયર્ડ
રાજ્યના મહેસૂલ વિભાગે સપાટો બોલાવતા અમદાવાદ, સુરેન્દ્ર નગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છના ડેપ્યુટી કલેક્ટરને રિટાયર કર્યા છે. મહેસૂલ વિભાગે જે અધિકારીઓને રિટાયર કર્યા છે
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યના મહેસૂલ વિભાગે મોટો સપાટો બોલાવ્યો છે. મહેસૂલ વિભાગના 5 નાયબ કલેક્ટરને સમય પહેલા જ રિટાયર્ડ કરી દેવાયા છે. તેમની નિવૃત્તિના સમય પહેલાં જ કરી દેવાયા રિટાયર્ડ કરી દેવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગે આદેશ જાહેર કરી તેમને રિટાયર્ડ કર્યા છે.
રાજ્યના મહેસૂલ વિભાગે સપાટો બોલાવતા અમદાવાદ, સુરેન્દ્ર નગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છના ડેપ્યુટી કલેક્ટરને રિટાયર કર્યા છે. મહેસૂલ વિભાગે જે અધિકારીઓને રિટાયર કર્યા છે આઇ.વી. દેસાઇ, એન.જી.કુંપાવત, જે ડી જોષી, આર બી પાખાવાલા અને બી.એસ.ખોખરિયાનો સમાવેશ થાય છે.
- મહેસૂલ વિભાગના 5 ડેપ્યૂટ કલેક્ટરને રિટાયર્ડના આદેશ
- નિવૃત્તિના સમય પહેલાં જ કરી દેવાયા રિટાયર્ડ
- અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છના ડે.કલેક્ટરનો સમાવેશ
- આઇ.વી.દેસાઇ, એન.જી.કુંપાવત, જે ડી જોષીને રિટાયર્ડ કરાયા
- આર બી પાખાવાલા અને બી.એસ.ખોખરિયાને રિટાયર્ડના આદેશ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube